રાજયમાં ૧૬ જેલ સુબેદારોની આંતરીક બદલી

October 7, 2017 at 11:12 am


રાજયમાં આવેલી વિવિધ જેલોમાં સુબેદાર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની આંતરીક બદલીના આદેશ કરવામાં આવ્યા છે.રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક દ્વારા રાજયમાં આવેલી વિવિધ જેલો પૈકી નડિયાદ, લાજપોર, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, વડોદરા, પોરબંદર, મહેસાણા, ભરૂચ, ગળપાદર, રાજપીપળા, પાલારા જેલ ખાતે સુબેદાર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની આંતરીક બદલીના આદેશ કરવામા આવ્યા છે.રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ બદલીઓ કરવાનો ક્રમ યથાવત રહેવા પામ્યો છે.

print

Comments

comments

VOTING POLL