રાજ્યના વિજિલન્સ કમિશનર રાજકોટમાં: 20 કેસની સુનાવણી

February 1, 2018 at 4:50 pm


રાજ્યના વિજિલન્સ કમિશનર એચ.કે.દાસ આજે બપોરે રાજકોટ આવી પહોંચ્યા છે અને ભ્રષ્ટાચાર, ગેરરીતી, અશિસ્ત સહિતના 20 જેટલા કેસની સુનાવણી શ થઈ છે. કલેકટર કચેરીના સત્તાવાર સાધનોમાંથી મળતી માહિતી અનુસાર વિવિધ સુધરાઈને લગતા 15, કલેકટર કચેરીના મામલતદારને લગતા બે અને અન્ય વિભાગના ત્રણ મળી 20 જેટલા કેસની સુનાવણી વિજિલન્સ કમિશનર સમક્ષ શ થઈ છે.
વિજીલન્સ કમિશનરની સુનાવણીના કારણે અમુક કેસમાં મોટા ધડાકા ભડાકા થવાની શકયતાઓ જાણકારો વ્યકત કરી રહ્યા છે. કેસની સુનાવણી સાંજ સુધી ચાલે તેવી શકયતા.

print

Comments

comments

VOTING POLL