રા»ટ્રીય પક્ષી મોરના મોત પ્રકરણમાં કલેક્ટરને આવેદન પાઠવાશે

August 12, 2018 at 8:18 pm


અબડાસાના ધારાસભ્ય સહિતનાઆે શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

અબડાાસ તાલુકાના વમોટી ગામની સીમમાં પવનચકીના કારણે રા»ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના બાદ થયેલા પ્રત્યાઘાત પડ્યા છે. છેલ્લા એક મહિનામાં રા»ટ્રીય પક્ષી મોરના મોત થયા છે. ધારાસભ્ય પ્રધુમ્ન જાડેજાના જણાવ્યા પ્રમાણે મોરના મોત બાબતે અવાર-નવાર રાજ્ય અને જિલ્લા કક્ષાએ રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. શરૂઆતથી જ વન્યસંપદા અને પર્યાવરણનાે નાશ થઈ રહ્યાાે છે. યોગ્ય કાર્યવાહી થતી નથી. અગાઉ પણ રા»ટ્રીય પક્ષી તેમજ અન્ય પશુઆેના પવનચક્કીઆેના કારણે મોત થયા છે. ત્યારે આ બાબત ખુબ જ દુઃખદ છે અને નીંદનીય છે. આ ઘટનાના વિરોધમાં સાેમવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. રા»ટ્રીય પક્ષી મોરને રા»ટ્રીય સન્માનથી દફનવિધિ કાર્યક્રમમાં શ્રધ્ધાંજલી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમીઆે, રા»ટ્રીય પ્રેમીઆે અને સ્વૈચ્છીક સંસ્થાના આગેવાનાે અને કાર્યકરોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી આવી ઘટના બની રહી છે જેમાં જવાબદારો કાર્યવાહી કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યાા છે. જે બાબત યોગ્ય ગણી શકાય નહિં. મોરના મોત પ્રકરણમાં તટસ્થ તપાસ થાય અને જે પવનચકીઆેના કારણે ઘટના બની રહી છે તે ઘટના ન બને તે અંગે ઘટતુ કરવું ઈચ્છનીય છે.

print

Comments

comments

VOTING POLL