રાઠોડે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી જામનગરને અપાવ્યો આનંદઃ મેયર કપમાં જીત

April 16, 2018 at 1:35 pm


જામનગરમાં રમાયેલી ઇન્ટરનેશનલ કોર્પોરેશન મેયર કપ qક્રકેટ ટુનાર્મેન્ટમાં શનિવારે યોજાયેલા ફાઇનલ મેચમાં છેલ્લા દડે જામનગર મેયર ઇલેવનના આક્રમક બેટસમેન આનંદ રાઠોડને જીતવા માટે 3 રન જોઇતા હતા ત્યારે શાનદાર ચોક્કાે ફટકારીને જામનગરને ફરીથી મેયર કપ અપાવ્યો હતો, જેવી જામનગરની જીત થઇ એટલે તરત જ હજારો દર્શકો મેદાનમાં આવીને ઝુમી ઉઠéા હતા અને બીજા મેચમાં સુરત કોર્પોરેશન ઇલેવને જામનગર કોર્પોરેશન ઇલેવનને 77 રને કારમો પરાજય આપ્યો હતો. જામનગરના અજીતસિંહજી પેવેલીયન ખાતે રમાયેલા ફાઇનલ મેચમાં ભારે ઉતારચઢાવ આવ્યો હતો, સુરતની મેયર ટીમે 1રપ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને પ્રથમ દાવ લઇને 1રપ રન બનાવ્યા હતા, જેમાં પ્રવિણભાઇના 10, રમેશના 36, સતીષ પટેલના 8 તેમજ મનોજના રપ મુખ્ય હતા, જ્યારે વિજય 18 રન બનાવીને આઉટ થયો હતો.

જામનગર મેયર ઇલેવનના બેટ્સમેનો દાવમાં ઉતર્યા ત્યારે મેદાનમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો, ર0 આેવરમાં પ વિકેટે 1ર5 રન બનાવ્યા બાદ સુરતની ટીમ ફિલ્ડીગમાં આવી હતી અને તેને પણ શાનદાર બોલીગ કરી હતી, જામનગર ઇલેવન વતી દિવ્éેશ અકબરી અને અલ્તાફ ખફીએ બેટીગમાં આવ્યા બાદ અલ્તાફના 10, દિવ્યેશના 9, આનંદ રાઠોડના શાનદાર નોટઆઉટ 36 રન નાેંધાવ્યા હતા, મેરામણ ભાટુના આક્રમક ર0, ઉંમરભાઇના 9, ધર્મરાજસિંહના 1પ મુખ્ય હતા, આનંદ રાઠોડે મેદાનની ચારેય તરફ આકરી ફટાકાબાજી કરી હતી, એક સમયે એક દડામાં જીત માટે જામનગરની ટીમને 3 રન જોતા હતા, તેમાં આનંદ રાઠોડે ડીપ મીડ વિકેટ પર ગેટમાંથી શાનદાર મોકો ફટકારતા હતા, જામનગરની મેયર ઇલેવનનો શાનદાર વિજય થયો હતો, એક સમયે મેરામણ ભાટુ અને આનંદ રાઠોડે જામનગરની મેયર ઇલેવનને બચાવી હતી, આમ જામનગરની મેયર ઇલેવનનો શાનદાર વિજય થયો હતો. બીજા મહત્વના મેચમાં સુરત કમિશ્નર ઇલેવને 4 વિકેટે આક્રમક ર04 રન બનાવ્યા હતા, જેમાં વિવેકના 6ર બોલમાં 11 ચોગ્ગા સાથે શાનદાર સદી વડે 111 મુખ્ય હતા, જામનગરની ટીમે ર0 આેવરમાં માત્ર 8 વિકેટે 1ર8 રન બનાવતા જામનગર કમિશ્નર ઇલેવનનો શાનદાર વિજય થયો હતો, સુરત તરફથી જગદીશ સેલર 4, ધર્મેન્દ્રની ર વિકેટ મુખ્ય હતી, આનંદ રાઠોડને મેન આેફ ધી મેચ અને મેન આેફ ધી સીરીઝ જામનગરના આેલ રાઉન્ડ આનંદ રાઠોડને ખિતાબ આપવામાં આવ્éાે હતો. આ મહત્વના ફાઇનલ મેચમાં રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા, મેયર પ્રતિભાબેન કનખરા, ડે. મેયર ભરત મેતા, મ્યુ. કમિશ્નર આર.બી. બારડ, સ્ટે. કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપૂત, શાંતિ કન્ટ્રક્શનના મનસુખ દેવાણી સહિતના અગ્રણીઆે હાજર રહ્યા હતા.

ગુજરાત મેયર કપમાં ભાજપ શાસિત મહાપાલિકાની આબરૂ બચાવી કાેંગીના નગરસેવકે

જામનગરમાં રમાયેલા મેયર કપ qક્રકેટ ટુનાર્મેન્ટમાં ફાંકડી ફટકાબાજી અને શાનદાર બોલીગ કરીને મેચના છેલ્લા દડે વિજય અપાવનાર કાેંગ્રેસના નગરસેવક આનંદ રાઠોડે ટીમને જીત અપાવી હતી, જામનગર મહાપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે જામનગર મહાપાલિકાની આબરૂં આનંદ રાઠોડે બચાવી હતી.

મોડી રાતના 3 વાગ્યા સુધી દર્શકોમાં રોમાંચ

શનિવારે અજીતસિંહજી પેવેલીયન ખાતે રમાયેલા મેયર કપ qક્રકેટ ટુનાર્મેન્ટના ફાઇનલ મેચમાં એક દડામાં જામનગરની મેયર ઇલેવનને 3 રન જોઇતા હતા ત્યારે કાેંગ્રેસના નગરસેવક અને મેયર ટીમના કર્ણધાર ગણાતા આનંદ રાઠોડે શાનદાર બાઉન્ડ્રી ફટકારી જામનગર મેયર ઇલેવનને ઝળહળતો વિજય અપાવ્યો હતો, ત્યારે મોડી રાત્રિના 3 વાગ્éા સુધી આ મેચ ચાલ્યો હતો, મેયર પૂરો થયો એટલે તરત જ દર્શકોને મેદાનમાં દોડી ગયા હતા અને દર્શકોમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો, મેચ પૂર્ણ થયા બાદ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્éાે હતો.

print

Comments

comments

VOTING POLL