રાણાવાવ–કુતિયાણા તાલુકામાં પોણા બે કરોડના સાત રોડને મંજુરી

September 18, 2017 at 6:15 pm


રાણાવાવ–કુતિયાણા તાલુકામાં પોણા બે કરોડના સાત રોડને મંજુરી મળી જતાં ગ્રામ્પંથકની જનતામાં ખુશીની લાગણી જોવા મળી છે.
રાણાવાવ–કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સરકારને ભણામણ કરી હતી કે, સાત વર્ષથી રીસરફેસ થયા ન હોય તેવા પ્લાન રસ્તાઓ માટેની યોજના અંતર્ગત રાણાવાવના કેરાળા–પાદરડી રોડ, પસવારી–ચીખલોદ્રા રોડ, સિંધપુર માલણકા, બિલેશ્ર્વર એપ્રોચ રોડ, ખીજદડ એપ્રોચ રોડ, બાલોચ એપ્રોચ રોડ અને ખીરસરા સુખપુર રોડ અપટુ ડીસ્ટ્રીકટ લીમીટ વગેરે માટે રૂા. ૧ કરોડ ૬૭ લાખ જેવી માતબર રકમ મંજુર કરીને જોબનંબર પણ ફાળવી દીધા છે અને તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્યપાલક ઇજનેરને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને સુચના આપતા ધારાસભ્ કાંધલ જાડેજાની જહેમત રગં લાવી છે અને ગ્રામ્યપંથકના લોકોને બિસ્માર રસ્તાની વેઠવી પડતી પરેશાનીનો અતં આવશે

print

Comments

comments

VOTING POLL