રેકોર્ડ હોય તો આવો! 256 રન બનાવ્યા બાદ 10 વિકેટ ખેડવી

August 7, 2018 at 8:43 pm


નેપાળના qક્રકેટરના નામે એક એવો વર્લ્ડ રેકોર્ડ છે, જે આજદીન સુધી કોઈ ક્રિકેટર તોડી નથી શક્યો અને કદાચ કોઈ તોડી પણ નહી શકે.

qક્રકેટના મેદાનમાં તમે કેટલાએ રેકોર્ડ બનતા જોયા હશે, અને તૂટતા પણ જોયા હશે, પરંતુ નેપાળના qક્રકેટર મહેબૂબ આલમના નામે એક એવો વર્લ્ડ રેકોર્ડ છે, જે આજદીન સુધી કોઈ ક્રિકેટર તોડી નથી શક્યો અને કદાચ કોઈ તોડી પણ નહી શકે. મહબૂબ આલમના નામે વન-ડે મેચમાં તમામ 10 વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેનો આ રેકોર્ડ ગિનિઝ બુક આેફ વર્લ્ડ રેકોડ્ર્સમાં પણ નાેંધાયેલો છે. ડાભા હાથનો મીડિયમ પેસ બોલર મહબૂબ આલમે આઈસીસી વર્લ્ડ qક્રકેટ લીગ ડિવિઝન 5માં આ રેકોર્ડ બનાવ્યો હતો.

મહબૂબ આલમે મોઝાિમ્બક વિરુÙ માત્ર 7.5 આેવરમાં 12 રન જ આપી 10 વિકેટ લઈ લીધી હતી. આ મેચમાં મોઝાિમ્બકની ટીમ માત્ર 19 રનમાં આેલઆઉટ થઈ ગઈ હતી. આ લિમિટેડ આેવરમાં બોલરનું બેસ્ટ પ્રદર્શન કહેવાય છે. ટેસ્ટ મેચમાં આેફ સ્પિનર જિમ લેકર અને ટીમ ઈન્ડીયાના અનિલ કુંબલેએ એક જ પારીમાં તમામ 10 વિકેટ લઈ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ વન-ડેમાં આ રેકોર્ડ મહબૂબ આલમ જેવો રેકોર્ડ કોઈ નથી નાેંધાવી શક્યું.

મહેબૂબ આલમ એક સારો બોલર જ નહી પરંતુ ધમાકેદાર બેટ્સમેન પણ હતો. વર્ષ 2003માં નેપાળમાં સપ્તારી અને ઉદયાપુર વચ્ચે રમવામાં આવેલી 40 આેવરની મેચમાં તેણે એકલાએ જ 256 રનની પારી રમી હતી. મહેબૂબે 123 બોલમાં આ પારીમાં 26 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા હતા. નેપાળ માટે ડેબ્યૂ કર્યા બાદ આ આેલરાઉન્ડરે 2004થી 2006 વચ્ચે પોતાની ટીમને કેટલીએ મેચો જાડી અને 7 વખત મેન આેફ ધ મેચ આેવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL