રોયલપાર્ક ઉપાશ્રયનાં ઐતિહાસિક સમૂહ ચાતુમાર્સમાં તપશ્રર્યાનાં ઐતિહાસિક દ્રશ્યોઃ 791 તપસ્વીઆેએ કર્યા પારણાં

September 14, 2018 at 4:18 pm


પવાર્ધિરાજ પર્યુષણ મહાપર્વમાં 8 દિવસમાં જ શ્રાવક ધર્મના ચાર પાયા દાન, શીલ, તપ, ભાવના ચડતાં પરિણામો જોવા મળ્યાંરાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે ડુંગર દરબારમાં.ડુંગર દરબારમાં રવિવારે સવારે 07.30 કલાકથી8 ઉપવાસ થી લઇને 30, 32, 36, 45 અને 60 ઉપવાસ સુધીના તપસ્વીઆે આયંબિલ અને ઉપવાસના ધર્મચક્ર તેમજ સિિÙતપની જેવી ઉગ્ર તપસ્યા કરનાર સર્વ 791 તપસ્વીઆેના પારણા રાષ્ટ્રસંતની નિશ્રામાં ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયા. પ્રતિકમણ બાદ આટલાં તપસ્વીઆેનાં પારણાની સુચારુ વ્યવસ્થાની ગોઠવણી માટે રાતભર રોયલપાર્ક ઉપાશ્રયનાં કાર્યકતાર્આે, અર્હમ યુવા ગ્રુપના તથા જૈન વિઝન ગ્રુપના કાર્યકતાર્આેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

વિશેષમાં રવિવારે સવારે 08.30 કલાકે હિલોની કેતનભાઈ શેઠની તપશ્ચર્યાનિમિત્તે વીણાબેન કેતનભાઇ શેઠના નિવાસસ્થાનસત્યમ શિવમ સુન્દરમ એપાર્ટમેંટ,વોકહાર્ટ હોસ્પીટલની પાછળથી આટલી વિશાળ સંખ્યામાં તપસ્વીઆે, તપસ્વીઆેના પરિવારજનો તથા અન્ય ધર્મ પિપાસુ શ્રાવક-શ્રાવિકાઆેની ભવ્ય શોભાયાત્રા 08.45 કલાકે તપ ધર્મના જયજયકાર સાથે રાજકોટના રાજમાર્ગોનેગુંજાવીને આવીને ડુંગર દરબાર પહાેંચશે. 75 સંત-સતીજીઆેના સાંનિધ્યે આ સર્વ તપસ્વીઆેનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.

પારણા મહોત્સવના અવસરે જે જર્મન સિલ્વરના પ્લેટ અને બાઉલમાં તપસ્વીઆેએ પારણા કર્યા તે સર્વને અનુમોદના રુપે ભેટ આપવામાં આવી હતી. તપસ્વીઆેના પારણાનો લાભ માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. વનેચંદભાઈભરવાડા, રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના ટી.આર. દોશી તથાનીતાબેન હર્ષદભાઈ ચોટલીયા પરિવાર તરફથીસર્વ તપસ્વીઆેની ભવ્ય અનુમોદના કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL