‘લાડો’ની અમ્માજીનો ખતરનાક રોલ ફરી એક વખત જોવા મળશે

October 11, 2017 at 6:28 pm


ટીવી શો લાડોમાં અમ્માજીનો ખતરનાક અને ક્રુર વ્યકિતત્વ ધરાવતો રોલ નિભાવી ચુકેલી અભિનેત્રી મેઘના મલિક ફરી એકવાર વિરપુરની અમ્મા બનીને આવી રહી છે. લાડો-2 ટીવી પર શરૂ થશે. ન આના ઇસ દેસ-લાડો 2009માં આવી હતી. હવે ફરીથી આ શો નવા રંગરૂપ સાથે નવી કહાની સાથે આવશે.
આઠ વર્ષ પછી આવી રહેલી સિકવલમાં બાલિકા વધૂ ફેઇમ અવિકા ગોર પણ મહત્વની ભૂમિકામાં હશે. અવિકાએ છેલ્લે સસુરાલ સિમર કા નામના શોમાં કામ કર્યુ હતું. લાડોમાં અવિકા સાથે શશાંક વ્યાસ અને અદ્વિક મહાજન પણ કામ કરશે.

ખુંખાર અમ્માજીના અત્યાચાર ફરીથી જોવા મળશે. આ શોનું નામ લાડો-2 વિરપુર કી મદર્નિી રખાયું છે. સામાજીક કુરિવાજોમાંથી એક એવા ક્ધયા ભ્રુણ હત્યા પર આ શોની કહાની હશે.

print

Comments

comments

VOTING POLL