લાતી પ્લોટમાં નામચીન ઇભલાની જાહેરમાં સરભરા

July 12, 2018 at 3:04 pm


શહેરના લાતીપ્લોટમાં બે કારખાનેદારો પાસેથી મિલકત પચાવી પાડવા છરી બતાવી ખંડણી ઉઘરાવવાના ગુનામાં નાસતા ફરતા કુખ્યાત ઈભલાને ગાેંડલ રોડ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ પોલીસ કમિશનર કમ્પાઉન્ડમાં આવેલ જુના લીબડાનો સ્વાદ ચખાડી લાતીપ્લોટમાં લઈ જઈ રી-કન્ટ્રકશન કરાવાયું હતું. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા.

print

Comments

comments

VOTING POLL