લાલપુરમાં સસ્તા અનાજનો મળતો જથ્થાે નબળી ગુણવતાવાળો હોવાનો આક્ષેપ

August 23, 2018 at 1:17 pm


લાલપુરમાં સસ્તા અનાજનો પરમીટ ઉપર મળતો માલ ગરીબ લોકોને દેવામાં આવે છે, તે માલ નબળી ગુણવતા વાળો હોય જે ગ્રાહકો ખાવા લાયક ન હોય સરકાર એક બાજુ કયુપોષણની વાતો કરે છે, પણ આ માલ પણ મધ્યાહન ભોજનમાં પણ જતો હોય છે, જે હજારો બાળકો શાળામાં મધ્યાન ભોજન લેતા હોય છે, આ માલમાં નબળા અને સડેલ હોય બાળકોના આરોગ્ય ઉપર પણ ખતરો વધી જાય તેમ હોય તેમજ લાલપુર તાલુકા હજારો ગરીબો સસ્તા અનાજથી માલ લેતા હોય પણ આ માલ સરકારમાંથી આવતો હોય લાલપુર તાલુકાના પ્રમુખ કોળી સેના ગુજરાતના પ્રમુખ રામલાલ કારાભાઇ વરાણીયા લાલપુર મામલતદારને નમુના સાથે આવેદનપત્ર આપેલ છે, આની તપાસ તાત્કાલીક કરવી કારણે માથે તહેવારો આવતા હોય ગરીબ માણસો અનાજ લેવાનુ હોય તો લાલપુર ગોડાઉનમાં તપાસ કરે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપેલ છે.

print

Comments

comments

VOTING POLL