લેલા ગીત બાદ સની લિયોન ચાહકોમાં વધુ લોકપ્રિય થઇ

January 7, 2017 at 6:25 pm


મુંબઈમાં પાેતાના બાેલ્ડ અંદાજ માટે જાણિતી અને સેક્સ સિમ્બાેલ તરીકે ઉભરેલી અભિનેત્રી સની લિયોન રઇસ ફિલ્મના ગીત લૈલાના કારણે વધારે ચર્ચામાં આવી ગઇ છે. તેના આ ગીતના કારણે તેની બાેલબાલા વધી રહી છે. આગામી દિવસાેમાં તેને આવા હોટ ગીતની વધારે આેફર કરવામાં આવી શકે છે. સની લિયોન આવા ગીત કરવા માટે પણ ઉત્સુક છે. સાૈથી હોટ સ્ટાર તરીકે રહેલી સની લિયોન હકીકતમાં લાઇફમાં ખુબ જ સિમ્પલ લાઇફ જીવનાર છે. સની લિયોન ફિલ્મોમાં હંમેશા પાેતાના બાેલ્ડ સીન માટે ચર્ચામાં રહે છે. એિંક્ટગ ઉપરાંત સની લિયોન અનેક સામાજિક કાયોૅ સાથે પણ જોડાઈ ચુકી છે. ભારતમાં આવ્યા બાદથી તેને ખુબ સન્માન મળી રહ્યું છે. બાેલીવુડમાં પણ હવે તેને પસંદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેની પાસે સારા બજેટની મોટી ફિલ્મો પણ હાથમાં આવી રહી છે જેમાં એક ફિલ્મ તે અરબાઝ ખાન સાથે કરી રહી છે.આ ઉપરાંત શાહરુખ ખાન અભિનિત રઇસ ફિલ્મમાં તે આઈટમ સાેંગ કરવા જઇ રહી છે. આઈટમ સાેંગ રઇસ ફિલ્મના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે. આ આઇટમ સાેંગ વિતેલા વર્ષની ફિરોઝ ખાનની કુરબાની ફિલ્મ સાથે સંબંધિત છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સની લિયોને પ્રાણીઆે પ્રત્યે પાેતાના પ્રેમ અંગે વાત કરતા કહ્યું છે કે, દરેક વ્યક્તિએ પ્રાણીઆે પ્રત્યે સહકાર દશાૅવવાની ભાવના રાખવી જોઇએ.સામાજિક કાર્યક્રમમાં પણ તે હવે ભાગ લઇ રહી છે.

દેશમાં હાલમાં ખુબ જ લોકપ્રિય શો કપિલના શોમાં હાલમાં તે હાજરી આપવા માટે પહાેંચી હતી. સની નિયોનની બાેલબાલા કેટલી છે તે બાબતની માહિતી આ શો દરમિયાન તેને લઇને જોવા મળેલા ક્રેઝને લઇને જાણવા મળી હતી. સની લિયોન બાેલિવુડમાં તેની ફિલ્મો હિટ સાબિત થઇ રહી નહી હોવા છતાં તેની બાેલબાલા અકબંધ જ રહી છે. તેના ચાહક વગૅની સંખ્યા સતત વધી રહી છે.

print

Comments

comments

VOTING POLL