લોન્ચ થયો Moto G5 પ્લસ સ્માર્ટફોન

March 16, 2017 at 10:48 am


MotorolaA¡ Moto G5 પ્લસ ભારતમાં બુધવારે લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 3જીબી રેમ/16જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 4જીબી રેમ/32જીબીના વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત ક્રમશ: 14,999 રૂપિયા અને 16,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન એક્સક્લૂસિવ બુધવારે રાત્રે 11.59 મિનિટથી Flipkart પર ઉપલબ્ધ થશે.

આમાં 3,000એમએએચ ની બેટરી આપવામાં આવી છે. બેટરી લો થવાથી આ ધીમો નહીં થાય પણ ટર્બો પાવર ચાર્જિંગથી માત્ર 15 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે. બેટરી ચાર્જ કયર્િ પછી તેને આરામથી 6 કલાક સુધી યૂઝ કરી શકાશે.

print

Comments

comments

VOTING POLL