લો બોલો, સિંગરને કૂકિંગ રિયાલિટી શો કરવો છે!

February 1, 2018 at 4:29 pm


બાૅલીવૂડ અભિનેતા અને પંજાબી સિંગર દિલજીત દોસાંજ હાલમાં તો એક સિંગિંગ રિયાલીટી શોને જજ કરી રહ્યાે છે. તેની ઇચ્છા છે તે એક ‘કૂકિંગ રિયાલીટી શો’નો ભાગ બને. તે કહે છે કે ‘મને નવી નવી વાનગીઆેને બનાવવાનો બહુ શોખ છે. હું ક્યારેક મારી દાદીમાં માટે નવી વાનગીઆે બનાવું છું. તેથી મારી ઇચ્છા છે કે સિંગિંગ રિયાલીટી શો પૂરો થયા બાદ મને કૂકિંગ રિયાલીટી શો પણ કરવો છે.’ રિયાલીટી શો કરતાં કરતાં દિલજીત તેની આગામી હાૅકી ખેલાડી સંદીપ સિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘સૂરમા’નું પણ શૂટિંગ કરી રહ્યાે છે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા મહÒવની ભૂમિકા ભજવતી જોવા મળશે.

print

Comments

comments

VOTING POLL