વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાત અંગે યાત્રાધામમાં ચાલતી તડામાર તૈયારીઆે

October 5, 2017 at 1:07 pm


આગામી શનિવારે દેશના વડાપ્રધાન યાત્રાધામ દ્વારકા આવી રહ્યા હોય તેમના સ્વાગત તથા મુલાકાત અંગે તંત્ર દ્વારા તડામાર તૈયારીઆે ચાલી રહી છે. જગતમંદિરમાં હેલીપેડથી લઇને વડાપ્રધાનના રૂટમાં હાઇવે, લાઇટ, સફાઇ તેમજ સભાસ્થળે મંડપ, સ્ટેજ તથા અન્ય તૈયારીઆે પુરજોશમાં ચાલી રહી છે. દરેક કાર્ય અંગે અલગ અલગ સમિતિઆેની રચના કરી વિવિધ સમિતિઆેના વડાને સંબંધિત જવાબદારીઆે સાેંપેલ હોય તમામ સમિતિઆે દ્વારા યુધ્ધસ્તરે કામગીરી આરંભી દીધી હોય ટુંક સમયમાં જ તૈયારીઆેને પરિપૂર્ણ કરી લેવામાં આવનાર છે. વડાપ્રધાનને આવકારવા માટે દ્વારકાવાસીઆેમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યાે છે.

print

Comments

comments

VOTING POLL