વડાપ્રધાન મોદીની મુલાકાત લેતાં મુખ્યમંત્રી રૂપાણી

February 13, 2018 at 3:50 pm


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બે દિવસથી દિલ્હીમાં છે. રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ વિજયભાઈ રૂપાણીએ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી અને ગુજરાતની સ્થિતિ સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આગામી તા.૧૯થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નર્મદાના પાણીનો મુદ્દો પણ આગામી દિવસોમાં વિકારળ સ્વરૂપ ધારણ કરે અને પાણીની તંગી સર્જાય તેવું હોવાથી કેન્દ્ર સરકારની મદદ આવશ્યક બની ગઈ છે. આ સહિતના મુદ્દાઓ ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી ત્યારની તસવીર.

print

Comments

comments

VOTING POLL