વડિયા બંધ કરાવવા મુદ્દે સરપંચ અને કાેંગ્રેસ આમને સામને

September 10, 2018 at 12:46 pm


વડીયામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વડિયા શહેર કાેંગ્રેસે ગામ બંધનું એલાન આપ્યું તો બીજી તરફ વડિયા ચેમ્બર આેફ કોમર્સ પ્રમુખ અને વડિયા ગ્રામ પંચાયત દ્વારા શહેર ખુંું રાખવાનું આહવાન કરાયું હતું. આ તકે સવારે રાબેતા મુજબ વેપારીઆે પોતપોતાના ધંધા શરુ કરેલ ત્યારે કાેંગ્રેસના આગેવાન ધર્મેન્દ્ર પાનસૂરિયા ,દિલીપ શીગાળા,ભીખુ વોરા સહિતના વડિયા ગામ જબરજસ્તી થી બંધ કરાવવા નીકળેલા તેવા સમયે સામે થી વડિયા સરપંચપતિ છગનભાઇ ઢોલરીયા ચેમ્બર આેફ કોમર્સ પ્રમુખ મિતુલ ગણાત્રા અને ભરત વઘાસિયા વેપારીઆેની રોજી રોટી રાબેતા મુજબ શરુ રાખવા નિકલ્યા આ સમયે કાેંગ્રેસ અને ચેમ્બર્સ તેમજ સરપંચપતિ સહિતના આે આવ્યા આમને સામને બંને વચ્ચે થોડીવાર માટે ચકમક જરી આ સમાચાર વાયુવેગે પ્રસરતા તાત્કાલિક વડિયા મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહાેંચી ટોળાને વેર વિખેર કરવાના પ્રયાસો થયો હતો. આજોતા વેપારીઆે ના મનમા કચવાટ ચાલી રહ્યાે છે કે એકતરફ બંધ એકતરફ ખુંું આ બંને વચ્ચે અમારે શુ કરવાનું ધંધા શરુ રાખવા કે બંધ રાખવા તે સમજાતું નથી.

print

Comments

comments

VOTING POLL