વર્ષારાણીને આવકારતાં વનરાણી

July 10, 2018 at 10:51 am


માનવી જ નહીં, જીવ માત્રને વરસાદની ભારે પ્રતીક્ષા છે. એમાં પણ, રાની પશુઓને તો પાણીના અભાવે સારી એવી પરેશાની સહન કરવી પડે એમ છે ત્યારે ધારી નજીકના આંબરડી પાર્ક ખાતે રીમઝીમ વરસાદમાં ભીંજાતી સિંહણ કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જાણે પ્રોટોકોલ મુજબ વનરાણીએ વષર્રિાણીનું સ્વાગત કર્યું હતું! આરની

print

Comments

comments

VOTING POLL