વસંતનો વૈભવ

February 11, 2019 at 12:02 pm


વસંતને આવકારતો કેસુડોએ વનરાજીનો સુવર્ણ અલંકાર છે. કેસુડાનો વૈભવ અને તેનું રૂપ કોઈપણ વ્યકિતના જીવનમાં આેજસ પાથરી દે તેવું હોઈ છે. કેસુડાના ફુલથી કરાયેલું સ્નાન આજના કોઈપણ કોસ્મેટીક કે સાબુ કરતા પણ ઘણું જ ફાયદાકારક કે, લાભકતાર્ છે. કેસુડો સમાજ જીવનમાં કસુંબલીનો રંગ ભરનારો આપણા આધ્યાિત્મક વારસાનો આયનો પણ છે. (તસવીરઃ મહેશ રવિયા)

print

Comments

comments

VOTING POLL