વહન અને પરિવહન

February 3, 2018 at 11:34 am


ગતિ, સ્થળાંતર, પ્રવાહ… આ બધુ કાયમી અને અનિવાર્ય છે. સંસારથી મથામણ, કડાફºટ, ઝંઝાળ વગેરેમાંથી સુખ, શાંતિ અને પ્રસન્નતા મેળવવાની છે પ્રસ્તુત તસ્વીરમાં પણ ઉંટ ગાડી અને તેના ચાલક સતત વહન અને પરિવહનની પ્રqક્રયામાં જોડાયેલા છે. આ ક્રમ રોજીંદો જ બની ગયો હશે ને ં એક સ્થળથી બીજા સ્થળ અને એક સામાનથી બીજો સામાન.. બસ, આમને આમ જ… સહજ રીતે જ ચાલ્યા કરવાનુ,ચલાવી લેવાનુ..!

print

Comments

comments

VOTING POLL