વાઈફનો હોરર અવતાર જોઈ વિરાટ થઈ ગયો ગદ ગદ

February 16, 2018 at 7:52 pm


વિરાટ-અનુષ્કાની ન માત્ર દેખીતી રીતે સારું કપલ છે પરંતુ એકબીજાના કામમાં પણ ઘણા સપોટિર્વ છે. ઘણી મેચો દરમિયાન અનુષ્કા વિરાટને ચિયર કરવા આવી ચૂકી છે, બીજી તરફ વિરાટ પણ ઘણીવાર સોશિયલ મીડિયા અને ઈન્ટરવ્યુમાં અનુષ્કાની પ્રશંસા કરી ચૂક્યો છે.ગુરુવારે અનુષ્કાની આગામી ફિલ્મ પરીનું ટ્રેલર રિલીઝ થયું. આ એક હોરર ફિલ્મ છે જેમાં અનુષ્કા લીડ રોલમાં દેખાઈ રહી છે. પોતાની વાઈફની ફિલ્મનું ટ્રેલર જોતાની સાથે જ વિરાટે ટાઈમ વેસ્ટ કર્યા સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી દીધા.એક તરફ જ્યાં ઘણા લોકોને આ ટ્રેલર ખૂબ જ ડરામણું લાગી રહ્યું છે ત્યાં કોહલીનું કહેવું છે કે, તેને અનુષ્કાનો આ અવતાર ખૂબ જ પસંદ આવ્યો. ટ્રેલરની લિંક સાથે તેણે લખ્યું કે, પોતાની વન એન્ડ આૅનલીના આ અવતારે જોવા માટે તે વધારે રાહ નહી જોઈ શકે.ફિલ્મમાં અનુષ્કાની સાથે પરમબ્રત ચેટજીર્્, રજત કપૂર અને રિતાભરી ચક્રવત} છે. ફિલ્મ બે માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

print

Comments

comments

VOTING POLL