વાળની ડ્રાયનેસ દૂર કરવાનો મેથી છે બેસ્ટ વિકલ્પ

August 17, 2018 at 5:38 pm


વરસાદની ભીની ભીની મોસમ માથાના વાળને ડ્રાય કરી દે છે. આ સમસ્યાના કારણે વાળ ખરાબ થઈ જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મેથીનો ઉપયોગ કરવો જોઈએ. મેથીનો ઉપયોગ કરવા માટે મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખવી અને બીજા દિવસે તેની પેસ્ટ કરી લેવી. મેથીની પેસ્ટને વાળના મૂળમાં લગાવવી અને 30 મિનિટ બાદ વાળને સાદા પાણીથી ધોઈ લેવા. ત્યારબાદ 1 કલાક પછી વાળમાં શેમ્પૂ કરવું.

print

Comments

comments

VOTING POLL