વીંછિયા, માળિયા મીંયાણા સહિત ચાર તાલુકા વિકાસ અધિકારીઓની બદલી

August 31, 2018 at 11:38 am


મોરબી જિલ્લાના માળિયા મીંયાણા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતાં એસ.એ. ચાવડાની બદલી વીંછિયામાં કરવામાં આવી છે અને વીંછિયાના ટીડીઓ આર.ડી. પરમારને મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે ટીડીઓ તરીકે મુકવામાં આવેલ છે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડાના ટીડીઓ એસ.કે. મનાત અને ભચના ટીડીઓ ડી.એમ. પટેલની પણ બદલી કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL