વેલનાથ પરામાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ

September 14, 2018 at 4:21 pm


શહેરના સામાકાંઠે મોરબી રોડ પર આવેલ વેલનાથપરા ફાટક પાસે રહેતા કાંતીભાઈ મગનભાઈ મકવાણા (ઉ.વ.50)નામના પ્રાેઢની સગીર વયની પુત્રીને પડોશમાં રહેતો અજુર્ન સુનીલભાઈ નામનો સખશ લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતા બી-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નાેંધાવી છે. બનાવના પગલે પી.આઈ. આર.એસ.ઠાકર રાઈટર ચંદ્રસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી સગીરાની શોધખોળ આદરી છે.

print

Comments

comments

VOTING POLL