વોટ્સઅપ પર ડીલીટ કરેલી ફાઈલ કે વિડીયો ડાઉનલોડ કરી શકો છો…

April 16, 2018 at 7:50 pm


વોટ્સઅપ યુજર્સ માટે એક સારા સમાચાર છે. વોટ્સઅપ પર વિડીયો કે ફોટોસ ડીલીટ થઈ ગયા હોય તો તમે તે વસ્તુ પાછી મેળવી શકો છો. વોટ્સઅપ પર તેના યુજર્સ માટે નવી સુવિધા આપવામાં આવી છે. જો કોઈ તમને મીડિયા ફાઈલ મોકલી હોય અને ફોનમાંથી ડિલીટ થઈ ગઈ હોય તો ૨ મહિના પહેલાની પણ તમે ડાઉનલોડ કરી શકો છો.વોટ્સઅપ પહેલા તેના સર્વર પર બધી મીડિયા ફાઈલ ૩૦ દિવસ સુધી સેવ થતી. પણ વચમાં વોટ્સપે આ ફાઈલ પર સર્વર પર રાખવાનો બંધ કરી દીધો હતો. વોટ્સઅપે આ સુવિધા પછી શરુ કરી છે. આ ફીચર એનરોઇડ ફોનમાં જ ઉપલબ્ધ છે. તેના માટે તમારે તમારા ફોને પર લેટેસ્ટ વર્જન (2.18.113) અપડેટ કરવો પડશે. આ વર્જનમાં પણ આ સુવિધા અપડેટ કરી થોડા સમય પછી મળશે. ડીલીટ કરેલી ફાઈલ ડાઉનલોડ કરવા માટે તમારે તે યુજર્સના ચેટમાં જાવો પડશે જેને તમે કે પછી તેને ફાઈલ મોકલી હોય. ફોન પર યુજર્સનો નામ ટચ કરી ફોનમાં મીડિયાનો ઓપ્શન ખુલશે જ્યાં તમે એકબીજાને ફાઈલ જોઈએ શકો છો. આમાં ૨ મહિના જૂની ડીલીટ કરેલી ફાઈલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો.

print

Comments

comments

VOTING POLL