વોડાફોને લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, જાણી લો ફટાફટ

October 9, 2018 at 1:53 pm


વોડાફોનને સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ 84 દિવસ માટેનો પ્લાન છે, જેના માટે ગ્રાહકને 279 રૂપિયા ચૂકવવા પડશે. આ યોજના હેઠળ દરરોજ 250 મિનિટની કોલ કરી શકશે અને અઠવાડિયામાં કોલ કરવા માટે 1000 મિનિટ મળશે. સાથે જ 4જીબી 3જી/ 4જી ડેટા મળશે.

જોકે કંપનીએ આ પ્લાન પસંદગીના સર્કલમાં જ લોન્ચ કર્યો છે. વોડાફોન દ્વારા આ પ્લાન કર્નાટક, મુંબઈ અને કેટલાક અન્ય શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આઇડિયા સેલ્યુલર અને વોડાફોનનું મર્જર થયું છે. આનાથી બંને કંપનીઓનો ગ્રાહક વર્ગ વધીને 408 મિલિયન થઈ ગયો છે.

print

Comments

comments

VOTING POLL