વોડાફોન, આઈડિયા અને એરટેલ રૂા.૫૦૦માં સ્માર્ટફોન આપશે

February 9, 2018 at 11:00 am


રિલાયન્સ જીયોને ટકકર દેવા માટે હવે વોડાફોન, આઈડિયા અને એરટેલ ત્રણેય ટેલિકોમ કંપનીઓ રૂા.૫૦૦માં ફોર જી સ્માર્ટફોન આપવાની તૈયારી કરી રહી છે સાથોસાથ આ ફોન ખરીદનારાઓને ડેટાપ્લાન રૂા.૬૦થી ૭૦ માસિકના દરે આપવાની કંપનીઓની વિચારણા છે.
ઉપરોકત ત્રણેય ટેલિકોમ ઓપરેટરો રિલાયન્સ જીયોના નવા પ્લાનને મહાત કરવા અને પોતાનો ગ્રાહક બેઝ વધારવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે. આ માટે તૈયારી ચાલી રહી છે તેમ કંપનીના વર્તુળોએ જાહેર કર્યુ છે.

print

Comments

comments

VOTING POLL