વોર્ડ નં.6,7 અને 10ની ફેરણી કરતાં મેયર, ડે.મેયર અને સ્ટે.ચેરમેન

July 12, 2018 at 3:19 pm


રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા અને સ્ટેન્ડિ»ગ ચેરમેન ઉદય કાનગડ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઆે, પદાધિકારીઆે અને ઈજનેરોએ આજે વોર્ડ નં.6,7 અને 10ના વિવિધ વિસ્તારોમાં વિઝિટ કરીને સઘન સફાઈ ઝુંબેશ, દવા છંટકાવ, પેચવર્ક જેવી કામગીરી શરૂ કરાવી હતી.

print

Comments

comments

VOTING POLL