‘વો અપના સા…’: ઝી ટીવી દ્વારા 2017નું નવું નજરાણુંં

January 7, 2017 at 5:07 pm


ઝી ટીવી દ્વારા વર્ષ 2017માં નવો જ શો આેફર કરવામાં આવી રહ્યાાે છે. જેમાં કથાનક માત્ર જેને કોઈ નામ નથી એવા સંબંધોને લગતું નથી પણ આપણા જીવનને અસર કેવી રીતે કરે છે કેટલાક સંબંધો તેના પર આધારિત છે. ?વો અપના સા? એક એવું કથાનક છે જેમાં આવા જ સંબંધો અંગેનું છે.
?વો… અપના સા?માં એક ટેલેન્ટેડ કાસ્ટ છે. સુદીપ સાહિર આ શોમાં મુખ્ય કલાકાર તરીકે છે જે આદિત્ય ધનીરામનાે રોલ કરે છે અને જાજરમાન રિિદ્ધ ડોગરા તેની પત્ની નિશાનાે રોલ કરે છે. જાણીતા કલાકાર દિશા પરમાર જ્હાનવીનાે રોલ કરે છે જે એક સાદગીપૂર્ણ યુવતી છે. આ શોના ઈમ્પ્રેસિવ કલાકારો શોના કન્સેÃટને રજૂ કરશે. આ શો ટીવી પર દર્શકોને જકડી રાખવા સક્ષમ છે.

આ શોના પ્રોડ્યુસર સિદ્ધાર્થ મલ્હોત્રા છે, જેમણે આ શો તેમના બેનર એલકેમી ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ હેઠળ તૈયાર કયોૅ છે. કંપનીનાે હેતુ વિવિધ નેટવક્સૅ અને આેનલાઈન પાેર્ટલ્સની કન્ટેન્ટ સર્જવાનાે છે. જે થિયેટર અને ફિચર ફિલ્મ્સમાં પણ રજૂ કરાશે. સિદ્ધાર્થ પણ તેની પારિવારીક કંપની સિનેવિસ્ટા સાથે જોડાયેલો છે. સિદ્ધાર્થ કે જેઆે પણ દિલ મિલ ગયે, એક હસીના થી, સંજીવની જેવી ફિલ્મોના પ્રાેડâુસર રહી ચૂક્યા છે. વો અપના સાના લેખક રઘુવીર શેખાવત છે. જેમણે દિયા આૈર બાતીનું કથાનક પણ લખ્યું છે. સિદ્ધાર્થે કરણ જોહરના શો ?વી આર ફેમિલી?નું દિગ્દર્શન પણ કાજોલ, કરીના કપૂર અને અજૂૅન રામપાલ સાથે કરેલું છે. જેમણે હાલમાં યશરાજ ફિલ્મ્સ સાથે પણ કરાર કર્યા છે. જેમાં તેઆે આગામી 3 ફિલ્મોનું દિગ્દર્શન પણ કરશે. જેમાંથી પ્રથમ ફિલ્મનું શૂટિંગ 2017થી શરૂ થવાનું છે. સિદ્ધાર્થ અને તેની પત્ની સપના મલ્હોત્રાનું વિઝન તેમની કંપની એલકેમી સાથે તેના અર્થ પ્રમાણે જોડાઈ રહેવાનું છે.

print

Comments

comments

VOTING POLL