શનિવારથી વન-ડે શ્રેણીઃ ધોની, ધવને આૅસ્ટ્રેલિયા પહાેંચી પ્રેિક્ટસ કરી

January 10, 2019 at 11:04 am


આૅસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી-વિજય હાંસલ કરનાર લાલ બોલના qક્રકેટના ખેલાડીઆે પોતાની સફળતાનો આનંદ હજી મેળવી રહ્યા છે, પણ પીઢ મહેન્દ્રસિંહ ધોની સહિત સફેદ બોલની રમતના નિષ્ણાતો આગામી વન-ડે મેચોની તૈયારીમાં અહી સિડની qક્રકેટના મેદાન પર બુધવારથી ટ્રેનિંગ કરવા લાગી પડéા હતા.

આ વર્ષે આઈ. સી. સી. વર્લ્ડ કપનું પણ આયોજન થનાર હોવાથી મર્યાદિત આેવરની મેચોના ભારતીય qક્રકેટરોના આગમનથી બધાનું ધ્યાન હવે સફેદ બોલની qક્રકેટ પર ફેરવાયું છે.

Iગ્લેન્ડમાં આ ઉનાળામાં યોજાનારા વર્લ્ડ કપ પૂર્વે ભારતનો સફેદ બોલની qક્રકેટનો લાંબો કાર્યક્રમ ઘડાયો છે જેમાં આૅસ્ટ્રેલિયામાં ત્રણ તથા ન્યૂ ઝીલેન્ડના પ્રવાસમાં પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચ ઉપરાંત, ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાનાર છે.

આૅસ્ટ્રેલિયાની ટીમ 23મી માર્ચથી આરંભાતી 2019ની આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની મોસમની પહેલા પાંચ વન-ડે અને બે ટી-20 મેચ માટે ભારતનો પ્રવાસ ખેડશે.

ધોની ઉપરાંત, શિખર ધવન, રોહિત શમાર્, અંબાતી રાયુડુ, કેદાર જાધવ, યુઝવેન્દ્ર ચહલ, દિનેશ કાતિર્ક તથા ખલીલ અહમદ જેવા સફેદ બોલની qક્રકેટના નિષ્ણાત ખેલાડીઆે ભારતીય ટીમમાં અહી જોડાયા છે. ધોનીએ મદદનીશ કોચ સંજય બાંગડ જોડે ઈન્ડોરમાં નેટ-પ્રેિક્ટસ કરી હતી.

પહેલી વન-ડે મેચ સિડનીમાં શનિવારે રમાનાર છે.

print

Comments

comments

VOTING POLL