શાહરૂખ, માધુરી અને રહેમાને ફંટબોલ વર્લ્ડ કપના ઉદ્ઘાટન કાર્યક્રમને રંગીન બનાવ્યો

November 28, 2018 at 11:12 am


આેડિશાની યજમાનીમાં આયોજીત થઈ રહેલા હોકી વિશ્વકપનો મંગળવારે સત્તાવાર રીતે પ્રારંભ થઈ ગયો છે. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં વર્લ્ડ કપના ઉદૃઘાટન સમારોહમાં મંગળવારે આેસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન, બોલીવુડ એક્ટર શાહરુખ ખાન અને અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની પ્રસ્તુતિથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. સંગીતકાર રહેમાને પોતાના ગ્રુપની સાથે જગમગતી લાઇટોની વચ્ચે જય હિંદ-હિંદ… જય ઈન્ડિયા ગાયને ઉદૃઘાટન સમારોહની શરુઆત કરી હતી.

print

Comments

comments

VOTING POLL