શિવાજી સર્કલના મામાદેવના આેટલે આજે રાત્રે સત્યનારાયણની કથા

August 12, 2017 at 1:02 pm


શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલા ભાવિકોના આસ્થાના પ્રતિક સમાન મામાદેવના આેટલા પાસે ભાવિક ભકતો દ્વારા આજે નાગપંચમી નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું છે. શિવાજી સર્કલ િસ્થત મામાદેવના આેટલા ખાતે ભાવિક ભકતજનો દ્વારા નાગપંચમી નિમિત્તે આજે શનિવારે રાત્રે 8 વાગ્યે સત્યનારાયણની કથા યોજાશે જેનો દરેક ધર્મપ્રેમીઆેએ લાભ લેવા ભકતો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

print

Comments

comments

VOTING POLL