સડક 2ને પૂજા ભટ્ટ ડિરેક્ટ નહી કરેં

March 1, 2018 at 6:59 pm


પૂજા ભટ્ટ હવે સડક 2ને ડિરેક્ટ નહી કરે એવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને પ્રાેડ્યુસ કરવાની સાથે તે ફિલ્મને ડિરેક્ટ કરશે એવી પણ ચર્ચા ચાલી હતી. જોકે હવે તે આ ફિલ્મને ફક્ત પ્રાેડéુસ કરશે અને ઍિક્ટંગ કરશે. આ ફિલ્મના ડિરેક્ટર માટે મોહિત સૂરિનું નામ ચર્ચામાં છે. આલિયા સાથે આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે એવી ચર્ચા ચાલી હતી.

જોકે તેમના બ્રેકઅપને લઈને હવે તેઆે સાથે કામ કરશે કે કેમ એ વિશે અટકળો ચાલી રહી છે. આ ફિલ્મની િસ્ક્રપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને એ પૂંરું થયાં બાદ જ કોને પસંદ કરવામાં આવશે એનો નિર્ણય લેવાશે.

print

Comments

comments

VOTING POLL