સતાપર રોડ પરથી યુવાનનાે કોહવાયેલો મૃતદેહ મળ્યો

March 12, 2018 at 10:36 pm


અંજાર તાલુકાના સતાપર રોડ પર વે બ્રીજ પાસેથી યુવાનનાે કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતાે. પાેલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી તપાસ શરૂ કરી છે.

અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતુ ંકે, સતાપર રોઢ પર કતીરા વે બ્રીજ પાસેથી આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં પાલુભાઈ ડાયાભાઈ મહેશ્વરી (ઉ.વ.3પ) (રહે. મતીયાનગર, ગુલાબમીલ પાસે અંજાર)નાે કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતાે. તત્કાલીન યુવાનની આેળખ થઈ ન હતી. પાેલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલીને તપાસ શરૂ કરી હતી અને બાદમાં ભોગ બનનારની આેળખ થઈ હતી. મૃતદેહ કોહવાયેલો છે. જેથી મોત ક્યા કારણોસર થયું છે તે બહાર આવ્યું નથી. હાલ પાેલીસે અકસ્માત મોતનાે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL