સરકારી કાર્યક્રમના બદલે ભાજપનો કાર્યક્રમ: સમગ્ર ગાંધીનગરમાં ભાજપના ઝંડા લહેરાયા

January 10, 2017 at 11:09 am


વાઈબ્રન્ટ ગુજરાત-2017 સરકારી કાર્યક્રમ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો બની ગયો છે. સમગ્ર ગાંધીનગરમાં રોશની કરવામાં આવી છે. આ રોશની વચ્ચે મહત્વના સ્થળો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવા લહેરાય રહ્યા છે પરિણામે સરકર કાર્યક્રમનું ભગવાકરણ થઈ ચૂકયું છે.

print

Comments

comments

VOTING POLL