‘સસુરાલ સીમર કા’ની સીમરના રિસેપ્શનમાં પહોંચ્યા અનેક કલાકાર, જુઓ photo…

February 27, 2018 at 1:17 pm


‘સસુરાલ સીમર કા’ની સીમર એટલે કે દીપિકા કક્કડએ બોયફ્રેન્ડ સોયબ ઈબ્રાહીમ સાથે ૨૨ ફેબ્રુઆરીના રોજ નિકાહ કર્યા હતા.હાલમાં જ આ કપલએ મુંબઈમાં રીસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીના ખાસ કલાકાર પણ ત્યાં હાજર રહ્યા હતા. રિસેપ્શનમાં ગુરમીત ચૌધરી, દેબીના બેનર્જી, શરદ કેલકર,કીર્તિ ગાયકવાડ,સનાયા ઈરાની,જયતિ ભાટિયા,જ્યોત્સના ચંદોલા, રતન રાજપૂત સહિતના કલાકારોએ હાજરી આપી હતી.
રિસેપ્શનમાં દીપિકા ગોલ્ડેન અને સફેદ કલરના આઉટફીટમાં સજ્જ હતી જ્યારે સોયબ ગોલ્ડન અને લાલ રંગની શેરવાનીમાં નજર આવ્યો હતો. .દીપિકા સોયબના રિસેપ્શનમાંકોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લીમ્બાચીયા સાથે પહોંચી હતી. ખાસ વાત એ છે કે ભારતી લગ્ન પછી હાથમાં બંગડી અને માંગમાં લાંબો સેથો ભરીને પાર્ટીમાં પહોંચી હતી.

print

Comments

comments

VOTING POLL