સાંસદના માનવીય વલણની પ્રશંસા

August 7, 2018 at 1:39 pm


ભાવનગરનો સિન્ધી પરીવાર ગઇકાલ રાત્રે અમવાદાથી પરત ભાવનગર આવી રહ્યાે હતો ત્યારે લાકડીયા પુલ પાસે ટ્રક ચાલક દ્વારા બેફકટાઇની કારને અડફેટ લઇ ગંભીર અકસ્માત થયો હતો આ વાત અહીથી પસાર થઇ રહેલા સાંસદ ડો.ભારતીબેન શિયાળને ધ્યાને આવતા તુરંત ઇજાગ્રસ્ત દિનેશ હોવચંદ રાજાઇ, હષ}તાબેન, પુત્ર હર્ષને તુરંત પોતાની ગાડીમાં અને 108માં સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાઇ સારવાર અપાવી હતી.
આવા માનવતા ભર્યા કાર્યને સમાજના આગેવાનો મહેશ અડવાણી, દયારામભાઈ રાજાઇનું વિગેરે સમાજ વતી આભાર માન્યાે હતો.

print

Comments

comments

VOTING POLL