સાઉથ સુદાનની એરલાઇન્સ ક્રેશ: અનેક મુસાફરો ઘાયલ

March 20, 2017 at 8:01 pm


સાઉથ સુદાનની એરલાઇન્સ ક્રેશ થઇ હોવાના સમાચાર છે. આ પ્લેન નોર્થવેસ્ટર્ન શહેર વાઉમાં લેન્ડ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અને પ્લેનનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ ક્રેશમાં અનેક લોકોના ઘાયલ થવાના સમસ્ચર છે.

એરપોર્ટ સત્તાધીશોના કેહવા પ્રમાણે આ ક્રેશમાં કોઈના પણ મૃત્યુના સમાચાર નથી પણ અનેક લોકોના ઘાયલ થવાના એહવાલ છે. વધુ માહિતી માટે હાલ સત્તાધીશોનો સંપર્ક કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL