સાચે જ ‘ઉલ્ટા ચશ્માં..’ છોડી દેશે દયાબેન, પ્રોડ્યુસરે કર્યો નવો ખુલાસો….

March 13, 2018 at 5:37 pm


‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા’ દર્શકોની પસંદદિદા સીરીયલ છે. આ સીરીયલ દર્શકોના દિલમાં રાજ કરે છે. સીરીયલમાં દયાભાભીનું રોલ કરનાર દિશા વાકાણી પાછી આવશે કે નહિ તે વિચારવાનું

રહેશે. timesh of indiaમાં છાપેલી ખબર અનુસાર પ્રોડ્યુસર અસિત મોદીએ દયાબેન આ સીરીયલમાં દેખાશે કે નહિ તેના વિશે કહ્યું તો લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા છે.

અસિત મોદીએ જણાવ્યું કે ‘દિશાએ હમણાં જ તેની દીકરીને જન્મ આપ્યો છે અને તેને તેની માની જરૂર છે. અત્યાર સુધી અમે ના તો તેમને શોમાં પાછું આવા માટે કહ્યું કે નથી તેના તરફથી શોમાં

પાછા આવવા માટે જણાવવામાં આવ્યું. આ સીરીયલમાં દયાબેન જેઠાલાલની પત્ની છે. એવામાં પ્રોડ્યુસરના આ નિવેદનથી મૂંઝવણ જેવી સ્થિતિ પેદા થઇ ગઈ છે. પરંતુ હજી સુધી દિશા તરફથી

કોઈ નિર્ણય સામે આવ્યો નથી. એવામાં દિશા વાકાણીના ચાહકો પણ ઘણા નારાજ છે.

print

Comments

comments

VOTING POLL