સાત દિવસ પછી પણ ભુજની પરિણીતા મળી નથી

September 14, 2018 at 9:12 pm


ગુમ થવા પાછળના કારણો અંગે તપાસ જરૂરી

શહેરમાં રહેતી પરિણીત યુવતી ભેદી સંજોગાેમાં લાપતા બની જતાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

જાણવા મળતી વિગતાે મુજબ શહેરની ભાગાેળે આવેલ મોટાપીર માગૅ પર ગત શુક્રવારે ચાકી પરિવારની પરિણીત યુવતિ લાપતા બની હતી જે અંગે ભુજ બી ડિવિઝન પાેલીસ મથકે ગુમનાેંધ નાેંધાવાઈ છે. એક સપ્તાહનાે સમયગાળો થવા આવ્યો છતાં કોઈ જ સઘળ મળવા પામ્યા ન હોવાનું પરિણીતાના ભાઈ મહેમુદ ચાકીએ જણાવ્યું હતું. કોઈ પણ વ્યક્તિને તેણીનાે પણો મળે તાે 8780889936 પર સંપર્ક સાધવા જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL