સાપ અને કરોળિયા જેવા જંતુઆેનો ભય માણસના મનમાં જન્મથી જ હોય છે !

June 13, 2018 at 6:08 pm


નાના બાળકથી લઈ વયોવૃÙ વ્યિક્ત પણ સાપ કે કરોડિયાને જોઈને ડરી જતાં હોય છે. આ ભયનું કારણ જાણવા વૈજ્ઞાનિકોએ ખાસ સંશોધન કર્યું છે. સંશોધન અનુસાર આ ભય દરેક વ્યિક્તમાં જન્મજાત હોય છે. જી હાં આ જીવજંતુ પ્રત્યેનો ભય લઈને જ બાળકનો જન્મ થાય છે !

શોધકતાર્આે અનુસાર સાપ અને કરોડિયાને જોઈને નવજાત બાળકની પ્રતિqક્રયા પણ બદલી જાય છે. નવજાત બાળક છ માસનું થાય છે ત્યારથી તેના મનમાં ભય પેસી જાય છે કે આવા જીવ ખતરનાક હોય છે.

આ સંશોધન કરનાર શોધકતાર્આેનું જણાવવું છે કે જ્યારે નાના બાળકને સાપ કે કરોડિયા દેખાડવામાં આવે છે તો તેમની આંખની પ્રતિqક્રયા બદલી જાય છે. આંખોની આ પ્રતિqક્રયા એ વાતનો સંકેત હોય છે કે મગજમાં નોરાડ્રેનેર્જિક સિસ્ટમ સqક્રય થઈ છે જે માનસિક તાણ માટે જવાબદાર હોય છે. એટલે કે આ જીવોને જોઈને બાળકો પણ તાણમાં આવી જાય છે.

print

Comments

comments

VOTING POLL