સાવરકુંડલાનાં છોરાવાડી વિસ્તારમાં મહિલાને માર માર્યાની ફરિયાદ

September 7, 2018 at 1:20 pm


સાવરકુંડલાના છોરાવાડી વિસ્તારમાં રહેતા કોમલબેન પરમારને વગર વાકે માર માર્યાની ફરિયાદ ટાઉન પોલીસમાં નાેંધાવા પામેલ છે.

આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે, સાવરકુંડલાના છોરાવાડી પાસે રહેતા કોમલબેન સુરેશભાઈ પરમારના ઘર પાસે આજુબાજુમાં આટા મારતા હોવાનું ફરિયાદીએ કહેલ કે, અહીયા આટા સુકામ મારો છો તેમ કહેતા આરોપીજયસુખ ભનુભાઈ દેગામા ઉર્ફે ભાડુ ઉશ્કેરાઈ જઈ કોમલબેન સુરેશભાઈ પરમારને ગાળો બોલી માર માર્યાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવેલ છે. પોલીસે ગણતરીની મિનિટોમાં પકડી ગુનો નાેંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL