સાવરકુંડલાના દંપતિનું અકસ્માતે દાઝી જતા સારવાર દરમ્યાન મોત

July 17, 2017 at 11:43 am


સાવરકુંડલા રેલ્વે સ્ટેશન નજીક રહેતા દંપતિનું અકસ્માતે દાઝી જતા ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સાવરકુંલાના રેલ્વે સ્ટેશન પાસે રહેતા જેન્તીભાઇ નાનજીભાઇ શીયાળ (ઉ.વ.35)ના પિત્ન ભાનુબેન ગત 10મીના રોજ રસોઇ કરવા ગેસ ચાલુ કરવા જતા ભડકો થતા ભાનુબેન ને ઝાળ લાગતા સળગવા લાગતા તેને બચાવવા તેના પતિ જેન્તીભાઇ જતા તે પણ દાઝી જતા દંપિત્તને ગંભીર હાલતે સારવાર માટે ભાવનગર હોસ્પિટલ દાખલ કર્યા હતાં જ્યાં બન્નેના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા.

print

Comments

comments

VOTING POLL