સાવરકુંડલામાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખસોને ઝડપી લેવાય

April 16, 2018 at 12:34 pm


હાલનાં ઝડપી ઈન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીના યુગનો ગેરફાયદો ઉઠાવી અમુક ઈસમો ચોરી– છુપી રીતે ક્રિકેટ મેચ પર જુગાર સટ્ટા બેટીંગ રમવા – રમાડવાનો વ્યવસાય કરી અને આ પ્રકારે ચલણ સમાજમાં દિન–પ્રતિદિને વધતું જતુ હોય જેન કારણે અનેક કુંટુંબો બરબાદ થતાં હોય, આવી ગેરકયદેસર પ્રવૃતિ અંગે અમરેલી પોલીસને વારંવાર લેખિત – મૌખિક રજુઅતો મળતી હતી. અને આવી પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે શુક્રવરે સાંજે અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઈન્સ., કરમટા તથા એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર કામગીરી સબબ સાવરકુંડલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમ્યાનમાં સાવરકુંડલા મહત્પવા રોડ ઉપર મેહત્પલભાઈ પ્રવિણભાઈ નગદીયાના ડેલામાં આઈ.પી.એલ. ક્રિકેટ ઉપર હારજીતનો સટ્ટો રમી રમાડી હારજીતનો જુગા ચાલે છે. તેવી બાતમીરાહે હકિકત મળતાં અને સાવરકુંડલા ટાઉન પોલીસ પણ ટાઉનમાં પેટ્રોલિંગ કરતા હોય, ટેલીફોનીક સંપર્ક સાંધી તેમનેબોલાવી લઈ વોરટં મેળવી પંચો સાથે બાતમીવાળા જગ્યાએ દરોડો કરતા એક મોટા ડેલામાં એક કાચના દરવાજા વાળી ઓફિસમાં ત્રણ ઈસમો બેસેલા હતાં. તથા ટી.વી.માં મેચ ચાલુ હોય તથા એક ઈસમ કાગળોમાં કાંઈક લખતો હોય તથા એક મોબાઈમાંથી મેચના ભાવ બોલવાનો સતત અવાજ આવતો હોય, ટી.વી.માં ક્રિગ્સ ઈલેવન પંજાબ અળક રોયલ ચેલેન્જવ બેંગલોરની મેચ ચાલુ હતી જેમાં હાજર મળેલ ઈસમ મેહત્પલભાઈ પ્રવિણભાઈ નગદીયા સદરહત્પં જગ્યા પોતાની માલીકીની હોવાનું જણાવેલ હતું. અને ક્રિકેટનો સટ્ટો રમવા દેવા માટે જગ્યા ભાડેથી આપેલાનું જણાવેલ. જયારે ઈમરાન ઉર્ફે સેંન્ડો, રજાકભાઈ હમદાણી સહિતા ૩ ઈસમોને સીલ્વર કલરનું ર૧ ઈંચનું ટી.વી.કિંમત ા.રપ૦૦ તથા અયમભફમસજ કંપનીનું રીસીવર સફેદ કલરનું રીમોટ તથા વિડીયોકોન કંપનીની ડીસ સાથે કિ. ર,૦૦૦ બે મોટર સાયકલો મળી કુલ ા.૧,૩૦,૭પપ ના મુદામાલ સાથે ટવેન્ટી–ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર પોતાના આર્થીક ફાયદા સા જુગાર–રમી રમાડી રેઈડ દરમ્યાન ૩ ઈસમોને ઝડપી લઈ તેમજ અન્ય–ર હાજર નહીં મળેલ ઈસમો ભાગીદાર હોવાનું જણાયેલ હોય, તેમની શોધખોળ પોલીસે આદરી છે

print

Comments

comments

VOTING POLL