સુંજવાન એટેક : શહીદ સાત પૈકી પાંચ કાશ્મીરી મુસ્લિમો

February 13, 2018 at 7:55 pm


હંમેશા ચર્ચામાં રહેતા અને વિવાદાસ્પદ નિવેદનાે માટે જાણિતા રહેલા એઆઈએમઆઈએમના પ્રમુખ અસાસુદ્દીન આૈવેસીએ જમ્મુના સુંજવાન આમીૅ કેમ્પ ઉપર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ત્રાસવાદી હુમલામાં શહીદ જવાનાેના બહાને આ મુદ્દાને રાજકીય રંગ આપતા આૈવેસીએ કહ્યું છે કે, આમીૅ કેમ્પ ઉપર કરાયેલા હુમલામાં શહીદ થયેલાઆે પૈકી પાંચ કાશ્મીરી મુÂસ્લમો હતા. આેવૈસીએ કહ્યું હતું કે, જે મુÂસ્લમોને આજે પણ પાકિસ્તાની સમજે છે તે લોકોને આનાથી બાેધપાઠ લેવાની જરૂર છે. આેવૈસીએ જમ્મુ કાશ્મીરમાં પીડીપી- ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. આેવૈસીએ કહ્યું હતું કે, બંને પાટીૅ મળીને ડ્રામા રચી રહી છે. સુંજવાન આમીૅ કેમ્પ ઉપર કરાયેલા હુમલામાં હજુ સુધી છ જવાન શહીદ થઇ ચુક્યા છે. કેન્દ્ર સરકારે આ ત્રાસવાદી હુમલામાં એનઆઈએને તપાસનાે આદેશ આપી દીધો છે. આેવૈસીએ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનાેનાે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સાતમાંથી પાંચ લોકો જે શહીદ થયા છે તે કાશ્મીરી મુÂસ્લમો હતા. તેમના ઉપર કોઇ વાત થઇ રહી નથી. તેમણે ઉમેર્યું હતું કે, મુÂસ્લમોની વફાદારી ઉપર શંકા કરી રહેલા લોકો આજે પણ તેમને પાકિસ્તાની ગણે છે. આેવૈસીએ ત્રાસવાદી હુમલા માટે સરકારને જવાબદાર ઠેરવી હત. સરકાર ડ્રામાબાજી કરી રહી છે. ભાજપ-પીડીપી સરકારની નિ»ફળતાના લીધે આ ત્રાસવાદી હુમલો થયો છે તેવી વાત કરતા આેવૈસીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર સરકાર તમામ મોરચે નિફળ રહેલી છે.

શનિવારના દિવસે હુમલો કરવામાં આવ્યા બાદ છ જવાન શહીદ થઇ ચુક્યા છે. ચાર ત્રાસવાદીઆેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. સુંજવાન આમીૅ કેમ્પ ઉપર હુમલા બાદ આજે શ્રીનગરના કરણનગર સ્થિત સીઆરપીએફ કેમ્પમાં સાેમવારના દિવસે કરવામાં આવેલા હુમલા બાદ બીજા દિવસે આેપરેશન જારી રહ્યું હતું. સુરક્ષા દળો માને છે કે, આતંકવાદીઆેનાે ખાત્મો કરવા હજુ વધુ કલાકો લાગી શકે છે. કારણ કે નિવાસી વિસ્તાર હોવાથી સાવધાનીપૂર્વક આગળ વધવાની ફરજ પડી રહી છે. ટૂંકાગાળામાં સતત ત્રાસવાદી હુમલા હાલમાં થયા છે.

print

Comments

comments

VOTING POLL