સુશાંત સાથે સંબંધો અંગે વાત કરવા કૃતિનો ઇનકાર

August 9, 2017 at 6:10 pm


સુશાંત સિંહ રાજપુત સાથે કોઇ પ્રેમ સંબંધમના મામલે વાત કરવાનાે કૃતિએ ઇન્કાર કયોૅ છ. છલ્લા કેટલાક સમયથી કૃતિ સનુન અને સુશાંત એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. જો કે બન્ને પાેતાના સંબંધ અંગે વાત કરી રહ્યાા નથી. બન્ને વચ્ચેના પ્રેમ સંબંધની ચર્ચા બાેલિવુડમાં પણ જોવા મળી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યાુ છે કે એકબીજાની સાથે સુશાંત અને કૃતિ વધારે સમય ગાળી રહ્યાા છે.સુશાંત અને કૃતિને પાેતાની કુશળતાના કારણે તીવ્ર સ્પર્ધા હોવા છતાં સારી ફિલ્મો મળી રહી છે. થોડાક સમય પહેલા સુશાંતિંસહે ભારતના મહાન ખેલાડી મહેન્દ્રિંસહ ધોની પર આધારિત ફિલ્મમા યાદગાર ભૂમિકા અદા કરીને તમામને ખુશ કરી દીધા હતા. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેની સાથે યુવરાજની ભૂમિકામાં હેરી તંગરી નજરે પડâાે હતાે. સુશાંત બાેલિવુડમાં એક કુશળ અભિનેતા તરીકે ઉભરી ચુક્યો છે. તેની આમીર ખાન દ્વારા અભિનિત ફિલ્મ પીકેમાં ટુંકી ભૂમિકા હતી સુશાંત પાેતાની કેરિયરમાં કેટલીક મોટી ફિલ્મોમાં પહેલાથી જ કામ કરી ચુક્યો છે. જેમાં પીકે ફિલ્મનાે સમાવેશ થાય છે. ફિલ્મ સફળતાના રેકોર્ડ સજીૅ ગઇ હતી. સુશાંતની ગણતરી એક કુશળ અને આશાસ્પદ સ્ટાર અભિનેતા તરીકે કરવામાં આવી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે. જે નવા કલાકારોમાં સાૈથી આશાસ્પદ તરીકે દેખાઇ રહ્યાાે છે. કૃતિ સનુન સાથેના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી જોવા મળી ચુકી છે. કૃતિ પાસે પણ સારી સારી ફિલ્મો આવી રહી છે.

સુશાંત હાલમાં ચંદા મામા દુર કે નામની ફિલ્મને લઇને ટ્રેિંનગ લઇ રહ્યાાે છે. આ ફિલ્મ અંતરિક્ષ યાત્રીઆે પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુરને લેવાનાે નિર્ણય થોડાક દિવસ પહેલા જ કરવામાં આવ્યો છે. કૃતિ અને સુશાંતની કેમિસ્ટ્રીની ચર્ચા સતત જોવા મળી રહી છે. જો કે સંબંધને લઇને સસ્પેન્સની સ્થિતી છે.

print

Comments

comments

VOTING POLL