સેલ્ફ મેડ અરબપતિ બની આ 20 વર્ષની યુવતી

July 12, 2018 at 6:48 pm


20 વર્ષની ઉંમરમાં સફળતાના શિખરએ રિયાલીટી ટીવી સ્ટાર કાઈલી જેનર પહોંચી છે. અમેરિકાની સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ અરબપતિ તે બનશે. બે વર્ષ પહેલા કાઈલીએ કોસ્મેટિક કંપની બનાવી હતી તેણે શરૂઆત 1972 રૂપિયામાં કરી હતી અને હવે તે 4284 કરોડના પ્રોડક્ટ દુનિયાભરમાં વહેચી રહી છે.

print

Comments

comments

VOTING POLL