સોમનાથ મંદિર ખાતે ધનુમાર્સ નિમિત્તે આજે વિશેષ મનોરથનુ આયોજન

January 10, 2019 at 11:53 am


સવારે 4ઃ00 કલાકે મંદિર ખોલવામાં આવેલ. સવારે મહાપૂજા તથા તિર્થ પૂરોહિતો દ્વારા તૈયાર કરવામાં આવેલ મહાનૈવેધ અર્પણ કરવામાં આવેલ. સવારે 5ઃ30 કલાકે વિશેષ આરતી કરવામાં આવેલ જેનો લ્હાવો લઇ સૌ ભકતો ધન્ય બન્યા હતા. (તસવીર ઃ દેવાભાઇ રાઠોડ)

print

Comments

comments

VOTING POLL