સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં વિશાળ ભંડારા (પ્રસાદ)નું આયોજન

August 4, 2018 at 12:24 pm


સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ભાટિયા ધર્મશાળામાં સવારના 10થી બપોરના 2નાં સમયમાં વિશાળ ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ભંડારો ગઈ તા.27થી પ્રારંભ થયેલ અને તા.26 સુધી શ્રાવણ માસમાં પૂર્ણ થશે.

આ વિશાળ ભંડારા (પ્રસાદ) પ્ર.આ મહામંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદજી, ગુરૂ જગદિશશ્વરાનંદજી (સિહોરવાળા)ની પ્રેરણાથી ભકત બાગ્લાજી પરિવારનાં સા¦જન્યથી આ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL