સોમવારે રાજકોટની મુલાકાતે આવતા પદ્ધમન રાઇટ્સ કમિશનના અધિકારીઆે

May 16, 2018 at 4:22 pm


નેશનલ üુમન રાઈટ્સ કમિટીના શ્રીમતી ઝલા ઝા આગામી તા.21ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

માનવ અધિકારને લગતા વિવિધ પડતર કેસો અને તેના નિકાલ માટે તંત્ર દ્વારા શું કાર્યવાહી થઈ અને ભવિષ્યમાં શું કાર્યવાહી થનારી છે તેની સમીક્ષા રાજકોટ ખાતે યોજાનારી બેઠકમાં કરવામાં આવશે.

કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ પડધુમનરાઈટ કમિશનના અધિકારીઆે રાજકોટની બેઠક પુરી કર્યા બાદ જામનગર, દ્વારકા અને પોરબંદર જશે અને ત્યાં પણ માનવ અધિકારને લગતા પડતર કેસોના નિકાલ માટે સ્થાનિક અધિકારીઆે સાથે મિટિંગ યોજશે.

print

Comments

comments

VOTING POLL