સૌરાષ્ટ્ર-કચ્છની 34 સહિત રાજ્યની 75 નગરપાલિકાની 529 વોર્ડની ચૂંટણી માટે 8,597 ઉમેદવારો

February 5, 2018 at 11:43 am


સૌરાષ્ટ્ર-કચ્છની 34 સહિત રાજ્યની 75 નગરપાલિકાઆેની આગામી તા.17ના યોજાનારી 529 બેઠકોની ચૂંટણી માટે 8,597 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે અને તેના કારણે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.

સૌરાષ્ટ્ર-કચ્છની 34 નગરપાલિકાઆેમાં કેટલી બેઠક માટે કેટલા ફોર્મ ભરાયા છે તે અંગેનું ચિત્ર નીચે મુજબ છે.

નગરપાલિકાનું નામ કુલ વોર્ડ ભરાયેલા ફોર્મ

ધોરાજી	9	151
ભાયાવદર	6	57
જેતપુર-નવાગઢ	11	243
ઉપલેટા	9	109
જસદણ	7	84
લાઠી	6	71
જાફરાબાદ	7	46
ચલાલા	6	60
રાજુલા	7	75
કોડીનાર	7	98
સોનગઢ	7	130
ભચાઉ	7	84
રાપર	7	74
સલાયા	7	57
દ્વારકા	7	127
ભાણવડ	6	111
જામજોધપુર	7	132
કાલાવડ	7	69
ધ્રોલ	7	166
વિસાવદર	6	79
વંથલી	6	74
બાંટવા	6	61
માણાવદર	7	88
ચોરવાડ	6	78
તળાજા	7	84
સિહોર	9	130
ગારિયાધાર	7	81
હળવદ	7	76
ગઢડા	7	68
રાણાવાવ	7	68
કુતિયાણા	6	55
છાયા	7	68
થાનગઢ	7	102
સુરેન્દ્રનગર	11	222 
print

Comments

comments

VOTING POLL